• Welcome to V Gram !!

    દરેક ગામ હવે અગત્યનું છે. V GRAM ને ગુજરાત વ્યાપી બનાવવા માટે અમે ગુજરાતના તમામ ગ્રામપંચાયતના સભ્યો નો આભાર માનીએ છીએ. V GRAM અત્યારે ગુજરાત ના લગભગ ૨૪ જીલ્લામાં કાર્યરત છે.
  • શું તમારી ગ્રામપંચાયત ડીજીટલ ગ્રામપંચાયત છે ?

    ગુજરાત ના ૨૫ જીલ્લાની ગ્રામપંચાયતો V GRAM નો ઉપયોગ કરી રહી છે અને ડીજીટલ ગ્રામપંચાયત બની ચુકી છે. શું તમારી પંચાયત આ ડીજીટલ પ્રક્રિયાથી હજુ વંચિત છે ? તો આજે જ અમારો સંપર્ક કરો.
  • V GRAM ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ઉપલબ્ધ છે.

V Gram વિષે

V Gram શું છે?

V Gram

V GRAM એ ગ્રામપંચાયતો માટે બનાવવામાં આવેલું એક સોફ્ટવેર છે. જે બધી ગ્રામપંચાયત માટે બહુ જરૂરી અને અતિ ઉપયોગી છે. આ સોફ્ટવેર થી તલાટી કમ મંત્રી (TCM) ના બધા કામો બહુ સરળ બની જાય છે. કોઈ પણ જાતનું પેપર વર્ક રહેતું નથી. અને બધી પ્રક્રિયા સરળ કરી શકાય છે.

ટૂંકમાં જો એક જ વાક્યમાં કહીયે તો V GRAM એટલે  ગ્રામપંચાયતો ની કામગીરી ને ડીજીટલ બનાવવા માટેનું પ્રથમ અને બહુ જરૂરી પગથીયું “

  • V GRAM એ ગ્રામપંચાયતની વેરા વસુલાત પ્રક્રિયા ને સરળ કરવા માટે

બનાવવામાં આવેલું સોફ્ટવેર છે.

 

સોફ્ટવેર વિશે

ગ્રામ પંચાયત અને મહેસુલ સોફ્ટવેર

V GRAM અપડેટ્સ

Latest Updates

તારાપુર તાલુકા પંચાયત મિટીંગ

તારાપુર તાલુકા પંચાયત માં વી ગ્રામ સોફ્ટવેર વિશે માહિતી આપવા માટે મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું અને તેમાં મોટી સંખ્યામાં તલાટી મિત્રો હાજર રહીને ગ્રામ પંચાયત સોફ્ટવેર વિશે માહિતી મેળવી.…

માંડવી તાલુકા પંચાયત માં TDO સાહેબ ની હાજરીમાં માંડવી તાલુકાના તલાટી કમ મંત્રીશ્રીઓ ને V GRAM ની માહિતી આપતી અમારી ટીમ

કચ્છ ભુજ જીલ્લાના માંડવી તાલુકા પંચાયત માં તલાટીશ્રીઓ ની અઠવાડિક મિટિંગમાં તાલુકા વિકાસ અધિકારી સાહેબ ની હાજરી માં માંડવી તાલુકાના તલાટીઓને અમારા ગ્રામપંચાયત સોફ્ટવેર V GRAM ની રજૂઆત કરી અને…

ભુજ જીલ્લા પંચાયતમાં જીલ્લાના T.D.O., D.D.O. તથા TCM ની હાજરી માં V GRAM વિષે મિટિંગ યોજાઈ

ભુજ જીલ્લા પંચાયત માં ભુજ જીલ્લાના તમામ તાલુકા પંચાયત અધિકારીઓ તથા બીજા મહાનુભાવો ની હાજરી માં અમારી ટીમ ને V GRAM નો વિચાર રજુ કરવાની પરવાનગી મળેલી. તમામ અધિકારીઓ એ…

Contact Us

Get in touch







V GRAM is the Program which is Developed and control by GIGGLES INFOTECH. Giggles Infotech is the IT Company Which is Providing IT Services & Solutions Like Website Design & Development, Software Development, Custom Software Development, ERP Development for Manufacturing & Production Industries, MLM, CRM, Ecommerce Type of Portal Development, Mobile Apps, Mobile games Development Etc Since More than 6 Years.

GIGGLES INFOTECH

A- 402, SIGNATURE 2,

Sarkhej - Sanand Circle,

S G Highway, Ahmedabad - Gujarat 382210.

70430 88878, 73592 74817, 99132 16736

  • Home
  • Vgram
  • Software Video
  • Blog
  • Contact

Purchase Now