V GRAM એ ગ્રામપંચાયતો માટે બનાવવામાં આવેલું એક સોફ્ટવેર છે. જે બધી ગ્રામપંચાયત માટે બહુ જરૂરી અને અતિ ઉપયોગી છે. આ સોફ્ટવેર થી તલાટી કમ મંત્રી (TCM) ના બધા કામો બહુ સરળ બની જાય છે. કોઈ પણ જાતનું પેપર વર્ક રહેતું નથી. અને બધી પ્રક્રિયા સરળ કરી શકાય છે.
ટૂંકમાં જો એક જ વાક્યમાં કહીયે તો V GRAM એટલે “ ગ્રામપંચાયતો ની કામગીરી ને ડીજીટલ બનાવવા માટેનું પ્રથમ અને બહુ જરૂરી પગથીયું “
- V GRAM એ ગ્રામપંચાયતની વેરા વસુલાત પ્રક્રિયા ને સરળ કરવા માટે
બનાવવામાં આવેલું સોફ્ટવેર છે.