V Gram
V GRAM એ ગ્રામપંચાયતો માટે બનાવવામાં આવેલું એક સોફ્ટવેર છે. જે બધી ગ્રામપંચાયત માટે બહુ જરૂરી અને અતિ ઉપયોગી છે. આ સોફ્ટવેર થી તલાટી કમ મંત્રી (TCM) ના બધા કામો બહુ સરળ બની જાય છે. કોઈ પણ જાતનું પેપર વર્ક રહેતું નથી. અને બધી પ્રક્રિયા સરળ કરી શકાય છે.
ટૂંકમાં જો એક જ વાક્યમાં કહીયે તો V GRAM એટલે “ ગ્રામપંચાયતો ની કામગીરી ને ડીજીટલ બનાવવા માટેનું પ્રથમ અને બહુ જરૂરી પગથીયું “
- V GRAM એ ગ્રામપંચાયતની વેરા વસુલાત પ્રક્રિયા ને સરળ કરવા માટે
બનાવવામાં આવેલું સોફ્ટવેર છે.
સોફ્ટવેર ની ખાસીયતો:
૧. માલીક ની યાદી, ૨. મિલકત ની યાદી, ૩. જન્મ અને મરણ ના દાખલા, ૪. આકારણી પત્રક, ૫. માંગણા પત્રક ૬. માંગણા બીલ, ૭. માંગણા નોટિસ, ૮. વેરા ની યાદી, ૯. વેરા ની વસુલાત, ૧૦. વસુલાત રજીસ્ટર ૧૧. વસુલાત યાદી, ૧૨. બાકીદાર ની યાદી, ૧૩. મેરેજ સર્ટિફિકેટ, ૧૪. રોજમેળ, ૧૫. વર્ગીકરણ, ૧૬.તારીજ ૧૮.ઠરાવ બુક ૧૯. અંદાજ પત્રક વગેરે …
રેવેન્યુ (જમીન મહેસુલ) :
માલિક અને મિલકત ની યાદી નોંધ નં. ૬ મુજબ , તાળા પત્રક (નમુના નં. ૧૧) ખેતી અને બિનખેતી, શિક્ષણ ઉપકર (નમુના નં. ૮ ક) ખેતી અને બિનખેતી, નમુના નં. ૨ બિનખેતી તથા ચલણ (નમુના નં. ૧૦), વેરાની યાદી, વસુલાત ની યાદી તથા વેરાની વસુલાત ના રિપોર્ટ, બાકીદરની યાદી, રોજમેળ, વર્ગીકરણ તથા તારીજ , વસુલાત સમરી રીપોર્ટ તથા માંગણા રજીસ્ટર .
ઉપયોગીતા:
1. 3 અલગ અલગ લોગીન તલાટી મંત્રી, વી.સી.ઈ. , અને એક અન્ય યુજર માટે. ઓનલાઈન અને ઓફલાઈન બંને માં આ સોફ્ટવેર મળી રહેશે. ઉપયોગકરવામાટેસૌથીસહેલું.
2. બહુ સહેલી રીત થી બધા રેકોર્ડ્સ ની એન્ટ્રી કરી શકાય તથા સાચવી શકાય.
3. સરળતાથી કોઇપણ રેકોર્ડ ની યાદી શોધી શકાય.
4. કુલ વસુલાત ની કીમત તથા બાકીદાર ની વીગત મેળવી શકાય.
5. ફાઈનાન્સીયલ વર્ષ પ્રમાણે માંગણા પત્રક ઔટોમેટિક તૈયાર થાય છે.
6. જન્મ, મરણ, અને મેરેજ સર્ટિફિકેટ તથા રોજમેળ બનાવી સકાય છે.